"नाम" नागेश जय गुरुदेव (दीपक बापू)

शुक्रवार, 29 जुलाई 2016

સુગરા થયીને પણ રહ ગયી થોડી!(Nagesh Original Version) (Bhairavi)

સુગરા થયીને પણ રહ ગયી થોડી!(Nagesh Original Version)
સુગરા થયીને પણ રહ ગયી થોડી!
કરીને ગુરુ ને તોય પાવી ના કોડી!!
કછુ નહિ પાવે, તોય સબ કો દિખાવે!
બાતા કરે એ તો ભાયલા જોડી જોડી!!(1)
સુગરા થયીને પણ...

જ્ઞાન ધ્યાન કી બાતા બોલે!
જ્ઞાન કપાટ ઝટ દેખત ખોલે!!
કરે અપમાનિત સંતન ને ભાઈ!
ફોગટ કરે હૈ એ તો દૌડા-દૌડી!!(2)
સુગરા થયીને પણ...

પાંચ પચ્ચીસ કો વશ કરી જાણો!
ત્રિગુણી ની માયા તમે ઝરા પહેચાનો!!
કહે દાસ નાગેશ ગુરુ દીપક પ્રતાપે!
ગુરુ કહે વાતો એના પાળવા માણો!!(3)
સુગરા થયીને પણ...

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Please inform direct to admin if things are not proper