"नाम" नागेश जय गुरुदेव (दीपक बापू)

गुरुवार, 28 जुलाई 2016

આવા ઢોંગી ને ઓળખવા તમે, વાત મારી માણજો રે!(Original version by Nagesh)(swayamvar satgurujina desh maa)

આવા ઢોંગી ને ઓળખવા તમે, વાત મારી માણજો રે!(Original version by Nagesh)

આવા ઢોંગી ને ઓળખવા તમે, વાત મારી માણજો રે!
અને સાચા રે ભગત ને તમે એના, વચન થકી માણજો રે!!
આવા ઢોંગી ને ઓળખવા તમે.....(1)

એ તો કરે છે શબદ ની, તમારે જોડે ફક્ત બાત રે,!
નહિ કરશે એ તો કોઈ દી તમારો આ ઉદ્ધાર રે હા!!
વાતો માં ઉલઝાવી કરશે તારા ધન નો બસ હાનિ રે!!
આવા ઢોંગી ને ઓળખવા તમે.....(2)

વચન ના પૂરો રે ઈ તો, કોઈ દી ના રહે રે!
રહેશે એની એ જી વાતો માં વ્યભિચાર રે હા!!
નઝરોં માં જુઓ તો તમને મળશે ફક્ત લોભાચાર રે!!
આવા ઢોંગી ને ઓળખવા તમે.....(3)

આશ્રમ બનાવી સભા માં, તમને બેહાડશે રે!
કરશે વ્હાલા ઈ તો, વડા ધરમ ની વાત રે હા!!
તમે જોયી ને લેજો એના આસરા, ઈ તો કરશે તારા ભાવ વ્યાપાર રે!!
આવા ઢોંગી ને ઓળખવા તમે.....(4)

મંત્ર જો તમે જાણવું હોયે તો, કરજો સાચા ગુરુ ને રે!
શીલવંત દેખાશે, ઓળખાશે, ઈ તો નઝર થી પણ પર રે હા!!
એવા ગુરુ દીપક પ્રતાપે સંત નાગેશ બોલ્યા, કરજો વિચારી ને તમે આ વ્યવહાર રે!!
આવા ઢોંગી ને ઓળખવા તમે.....(5)



कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Please inform direct to admin if things are not proper