માડી રે મ્હારા મોઘેરા મેહમાન
કરું પ્રેમે હું સમ્માન, કે જમવા આવો ને (2)
આસો રે પાલવ ના તોરણ બંધાવું,
ફૂલડાં વેરાઉં તારી વાટ (2)
પેહેરાવું તને ફૂલડાં ની માળા, હે માં...
પેહેરાવું તને ફૂલડાં ની માળા
તમે વેલ્લા આવો આજ કે જમવા આવો ને!
માડી રે.....
મેવા રે મીઠાઈ ઘણા ભાવ થી ધરાઉં
બરફી ને પેંડા માત.(2)
ધર્યો છે મૈ તો ભાવના ની થાળ, હે માં....
ધર્યો છે મૈ તો ભાવના ની થાળ
કે લાયી ચોસઠ જોગણી ને સાથ કે જમવા આવો ને!
માડી રે.....
જળ જમના ની જાળીયુ ભરાવું
નીર રે ગંગા નાં થાળ(2)
આંખે છે મ્હારે આહુદા ની ધારા, હે માં....
આંખે છે મ્હારે આહુદા ની ધારા
અછ્મન કરવા કાજ, તમે આવોને
માડી રે.....
લવિંગ સુપારી પ્રેમે ધરાવું
પાન કેલા બિડલા સાથ
મુખવાસ કરજો મારે હાથે મારી માડી, હે માં...
મુખવાસ કરજો મારે હાથે મારી માડી
પૂરી કરજો આસ કે જમવા આવો ને,
માડી રે...
જેવા ને સેવા પણ સોયે અમે તારા
ગાંડા ઘેલા તારા બાળ (2)
જલારામ મંડળ બાળ તમારા, હે માં....
જલારામ મંડળ બાળ તમારા
પ્રેમે ધરજો હાથ કી જમવા કી આવો ને
માડી રે મ્હારા મોઘેરા મેહમાન
કરું પ્રેમે હું સમ્માન, કે જમવા આવો ને (2)
जिसे कुछ भी समझने में या गैरसमझ हुई हो तो वह हमसे संपर्क कर सकता है!
जय गुरुदेव Jay Gurudev જાય ગુરુ દેવ
नागेश शर्मा Nagesh Sharma નાગેશ શર્મા
दीपक बापू Deepak Bapu દિપક બાપુ
Nagesh Best articles
http://santnagesh.blogspot.in/2016/05/blog-post_91.html
guru
http://santnagesh.blogspot.in/2016/03/pratham.html
Pratham
http://santnagesh.blogspot.in/2016/03/blog-post.html
Pashu ki paniya bane
http://santnagesh.blogspot.in/2016/03/84-chauryaashi-ka-fera.html
Chauryaashi ka fera
84 ka fera
Yoni-manav yoni
http://santnagesh.blogspot.in/2016/03/blog-post_28.html
Yatra Tatra Sarvatra
http://santnagesh.blogspot.in/2016/03/ek-shuruaat.html
EK SHURUVAAT
http://santnagesh.blogspot.in/2016/03/suajanya-whatsapp-santvani-group.html
Prachand urja ke do pravahini kundali me
http://santnagesh.blogspot.in/2016/04/blog-post.html
Maanva mastishk kaisa hai
http://santnagesh.blogspot.in/2016/04/blog-post_9.html
Thodi Si Gyaan Ki Baate Bhaag 1
http://santnagesh.blogspot.in/2016/04/blog-post_25.html
Thodi Si Gyaan Ki Baate Bhaag 2
http://santnagesh.blogspot.in/2016/05/blog-post.html
Thodi Si Gyaan Ki Baate Bhaag 3
http://santnagesh.blogspot.in/2016/04/blog-post_19.html
Kuch mulbhut tatvo ki jaankari
http://santnagesh.blogspot.in/2016/05/blog-post_98.html
Brahm ki khoj
http://santnagesh.blogspot.in/2016/05/blog-post_11.html
Manav Swabhaav Parivartan
http://santnagesh.blogspot.in/2016/05/blog-post_19.html
SAWAL PRASHNA QUESTION

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper