ક – કહે છે કલેશ ન કરો ખ – કહે છે ખરાબ ન કરો ગ – કહે છે ગર્વ ન કરો ઘ – કહે છે ઘમંડ ન કરો ચ – કહે છે ચિંતા ન કરો છ – કહે છે છળથી દૂર રહો જ – કહે છે જવાબદારી નિભાવો ઝ – કહે છે ઝઘડો ન કરો ટ – કહે છે ટીકા ન કરો ઠ – કહે છે ઠગાઇ ન કરો ડ – કહે છે કયારેય ડરપોક ન બનો ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો ત– કહે છે બીજાને તુચ્છકારો નહીં થ – કહે છે થાકો નહીં દ – કહે છે દીલાવર બનો ધ – કહે છે ધમાલ ન કરો ન – કહે છે નમ્ર બનો પ – કહે છે પ્રેમાળ બનો ફ – કહે છે ફુલાઇ ન જાઓ બ – કહે છે બગાડ ન કરો ભ – કહે છે ભારરૂપ ન બનો મ – કહે છે મધૂર બનો ય – કહે છે યશસ્વી બનો ર – કહે છે રાગ ન કરો લ – કહે છે લોભી ન બનો વ – કહે છે વેર ન રાખો શ – કહે છે કોઇને શત્રુ ન માનો સ – કહે છે હંમેશા સાચુ બોલો ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો હ – કહે છે હંમેશા હસતા રહો ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો…! ♥♥
આપણો આ કક્કો પસંદ આવ્યો હોય તો Share કરી આપણી માતૃભાષા દુનિયામાં ફેલાવવા જરૂર મદદ કરજો
સંત નાગેશ संत नागेश Sant Nagesh
ગુરુ દિપક બાપુ गुरु दीपक बापू Guru Deepak Bapu
જાય ગુરુ-દેવ जय गुरु-देव Jay Guru-DevNagesh Best articles http://santnagesh.blogspot.in/2016/05/blog-post_91.html guru http://santnagesh.blogspot.in/2016/03/pratham.html Pratham http://santnagesh.blogspot.in/2016/03/blog-post.html Pashu ki paniya bane http://santnagesh.blogspot.in/2016/03/84-chauryaashi-ka-fera.html Chauryaashi ka fera 84 ka fera Yoni-manav yoni http://santnagesh.blogspot.in/2016/03/blog-post_28.html Yatra Tatra Sarvatra http://santnagesh.blogspot.in/2016/03/ek-shuruaat.html EK SHURUVAAT http://santnagesh.blogspot.in/2016/03/suajanya-whatsapp-santvani-group.html Prachand urja ke do pravahini kundali me http://santnagesh.blogspot.in/2016/04/blog-post.html Maanva mastishk kaisa hai http://santnagesh.blogspot.in/2016/04/blog-post_9.html Thodi Si Gyaan Ki Baate Bhaag 1 http://santnagesh.blogspot.in/2016/04/blog-post_25.html Thodi Si Gyaan Ki Baate Bhaag 2 http://santnagesh.blogspot.in/2016/05/blog-post.html Thodi Si Gyaan Ki Baate Bhaag 3 http://santnagesh.blogspot.in/2016/04/blog-post_19.html Kuch mulbhut tatvo ki jaankari http://santnagesh.blogspot.in/2016/05/blog-post_98.html Brahm ki khoj http://santnagesh.blogspot.in/2016/05/blog-post_11.html Manav Swabhaav Parivartan http://santnagesh.blogspot.in/2016/05/blog-post_19.html SAWAL PRASHNA QUESTION
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper