ભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે,માયા રૂપી વનનો ભે મટી જાય, જોગ રૂપી દીપક કહીએ ઈ તો, જેનાથી વિષય વાસના બુઝાય રે. ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે... ભગતિ રૂપી મણિ જેના રે હાથમાં ને, તેને નડે નહીં વિષયના વાય રે અખંડ પ્રકાશ કોઈ દિ’ ઓલાય નૈં ને, ભગતિ હરિની પરગટ થાય રે. ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે... હઠ વશ થઈને શઠ કરે સાધના પણ, ભગતિ વિના હરિ નો ભજાય, પુરણ પુરષોત્તમને ભગતિ છે વાલી રે, ભગત વશ વૈકુંઠરાય રે. ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે... ભગતિયે વ્રજના વનમાં ઓછવ કીધાં ને, અજિતને જીત્યા એના દાસ ગંગાસતી એમ બોલિયાં પછે રે, વૃથા નો જાય એની સુવાસ રે. ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે..
जिसे कुछ भी समझने में या गैरसमझ हुई हो तो वह हमसे संपर्क कर सकता है! जय गुरुदेव Jay Gurudev જાય ગુરુ દેવ नागेश शर्मा Nagesh Sharma નાગેશ શર્મા दीपक बापू Deepak Bapu દિપક બાપુ Nagesh Best articles http://santnagesh.blogspot.in/2016/05/blog-post_91.html guru http://santnagesh.blogspot.in/2016/03/pratham.html Pratham http://santnagesh.blogspot.in/2016/03/blog-post.html Pashu ki paniya bane http://santnagesh.blogspot.in/2016/03/84-chauryaashi-ka-fera.html Chauryaashi ka fera 84 ka fera Yoni-manav yoni http://santnagesh.blogspot.in/2016/03/blog-post_28.html Yatra Tatra Sarvatra http://santnagesh.blogspot.in/2016/03/ek-shuruaat.html EK SHURUVAAT http://santnagesh.blogspot.in/2016/03/suajanya-whatsapp-santvani-group.html Prachand urja ke do pravahini kundali me http://santnagesh.blogspot.in/2016/04/blog-post.html Maanva mastishk kaisa hai http://santnagesh.blogspot.in/2016/04/blog-post_9.html Thodi Si Gyaan Ki Baate Bhaag 1 http://santnagesh.blogspot.in/2016/04/blog-post_25.html Thodi Si Gyaan Ki Baate Bhaag 2 http://santnagesh.blogspot.in/2016/05/blog-post.html Thodi Si Gyaan Ki Baate Bhaag 3 http://santnagesh.blogspot.in/2016/04/blog-post_19.html Kuch mulbhut tatvo ki jaankari http://santnagesh.blogspot.in/2016/05/blog-post_98.html Brahm ki khoj http://santnagesh.blogspot.in/2016/05/blog-post_11.html Manav Swabhaav Parivartan http://santnagesh.blogspot.in/2016/05/blog-post_19.html SAWAL PRASHNA QUESTION
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper