ભજન સંગ્રહ
વોહ સુરત કૈસી હોતી હૈ!
Jo Paida Dard Kar Deti, Woh Surat Kaisi Hoti Hai.. Kaleje Jakhm Kar Deti, Woh Surat Kaisi Hoti Hai.. Jinki Baki Adaao Se Bhanvar Tirchi Nigaho se, Pighal Jaate Hai Patthar Bhi, Woh Surat Kaisi Hoti Hai... Najar Padte Hi Padte Hi, Zara Si Der Me Yaaro, Asar Aashiq Ko Kar Deti, Woh Surat Kaisi Hoti Hai... Agar Takat Hai Unki to, Asar ye mit Nahi Sakta, Sitam Kar ke Satati Hai, Woh Surat Kaisi Hoti Hai... "Laal" Ghar Ghar nahi hoti, Bajaaro me nahi bikti*****, Dhundhne Se Nahi Milti, Woh Surat Kaisi Hoti Hai....
****************************************
बंदऊँ गुरु तव कमल पद, हे प्रभु 'मोहन' रूप।शीघ्र उबारो नाथ अब, पड़ा अज्ञ भव-कूप॥ दृढ़ श्रद्धा विश्वास से, गुरु का कीजै ध्यान। मोह मुक्त कर भक्ति का, गुरुवर दें वरदान॥ मन पावन हो ज्ञान से, धन की सदगति दान। गुरु-सेवा, सत्संग से, मिले मुक्तिपथ धाम॥ ध्यान रखो गुरु चरन में, करो सकल निज कर्म। स्वाति बूँद पपिहा तपै, घट परिहारिन मर्म॥ राम कथा की मित नहीं, कहें अनादि अनन्त। तुलसी 'किंकर' रूप में, पूजत विद्वत संत॥ बाल्मीकि तुलसी भये, तुलसी 'किंकर राम'। राम कथा बिन नहिं कटें, रोग खोट विश्राम॥ 'गुरु किंकर' अपनाय कर, दीना जनम सुधर। निश्चित अगले जन्म में, मिले राम का द्वार॥ बिनु गुरुकृपा न अघ नसहिं, मन न होय निष्काम। काम-युक्त मन में कभी, बसहिं न 'किंकर-राम'॥****************************************કાળધર્મ ને સ્વભાવને જીતવો,કાળધર્મ ને સ્વભાવને જીતવો, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે સમાનપણેથી સર્વેમાં વર્તવું, ને ટાળી દેવો મનનો વિરોધ રે ... કાળધર્મ. નિર્મળ થઈને કામને જીતવો, ને રાખવો અંતરમાં વૈરાગ રે, જગતના વૈભવને મિથ્યા જાણી, ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે ... કાળધર્મ. આલોક પરલોકની આશા તજવી, ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે, તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી, ને મેલવું અંતરનું માન રે ... કાળધર્મ. ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું, ને વર્તવું વચનની માંય રે, ગંગા સતી એમ બોલિયાં રે, એને નડે નહિ જગતમાં કાંઈ રે ... કાળધર્મ.****************************************મેદાનમાં જેણે મોરચો માંડ્યો નેમેદાનમાં જેણે મોરચો માંડ્યો નેપકડ્યો વચનનો વિશ્વાસ રે, ચૌદ લોકમાં કોઈથી બીએ નહીં થઈ બેઠાં સદગુરુના દાસ રે ... મેદાનમાં સાન સદગુરુની જે નર સમજ્યો, તે અટકે નહીં માયા માંહ્ય રે, રંગરૂપમાં લપટાય નહીં જેને મળી ગઈ વચનની છાંય રે ... મેદાનમાં રહેણીકરણી એની અચળ કહીએ એ તો ડગે નહીંય જરાય રે, વચન સમજવામાં સદાય પરિપુર્ણ તેને કાળ કદી નવ ખાય રે ... મેદાનમાં સોઈ વચન સદગુરુજીના ઘરના, ગમ વિના ગોથાં ખાય રે, ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ, વચન ન સમજ્યા નરકે જાય રે ... મેદાનમાં****************************************राम विना अवध ने न भावे(ढाळ : श्याम विना व्रज सुनु लागे) राम विना अवध ने न भावे , विरह सर्वे वहावे रे राम विना अवध ने न भावे ! अवध आखु आंसु धारे , वनराई ने वाट पुकारे शेरीये शेरीये साद संभारे , नर नारी मुख दर्शावे रे राम विना अवध ने न भावे ! वेळा दशरथ ने वहमी घणी , कडवा वचन कैकयी भणी कुळ लाज ने काज कठण धणी , वाला ने वन मा वळावे रे राम विना अवध ने न भावे ! कौशल्या नु कैकयी नो मानी , झेर पीता जननी जाणी पहोर आठ आंखे पाणी , उर मा आग दजावे रे राम विना अवध ने न भावे ! भरत तो भ्राता विना जागे , वहमा घा रुदिया मा वागे राज ने ताज कडवा लागे , नेणे नींदरा न आवे रे राम विना अवध ने न भावे ! भर्या दरबार मा न्याय तोलावे , दिन दुखिया ना दल बोलावे भूपत गुण तारा गावे , राम तोले कोय ना'वे रे राम विना अवध ने न भावे !****************************************આજની ઘડી રળિયામણી હો…. મારે આજની ઘડી રે રળિયામણી, હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે. હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા, મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે. હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા, મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે. હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે. હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે. હા જી રે તન, મન, ધન, ઓવારિયે, મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે. જી રે રસ વધ્યો છે અતિ મીઠડો, મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.****************************************સદગુરુ ભાણ કહે તું ભજીલેસદગુરુ ભાણ કહે તું ભજીલે,તોતો ભારે કામ થાય..... ભાણ કહે બોવ ભટકીશમાં, મથીલે અંતરમા..... ઠીક કરીને બેહીજા તોતો કરવુ પડે નો કાય..... કેમકે હંસ હતા ઈ હાલ્યા ગયા, જેમણે મરીને દિધા માગ... અભાગી જીવ અનેક છે કુટિલ હરદાના કાગ, કુટિલ હરદાના કાગ સંગત કહો ક્યાં જય કરીયે.... વરતી વેરાગણ કરી મરત લોકમાં ફરીયે, જેદી શબ્દ બાર કુભેટશે તેદી લેશે ભક્તિ માં ભાગ, દાસસવો કહે હંસ હતા ઈ હાલ્યા ગયા જેમણે મરીને દિધા માગ..... 🙏🏻🌹****************************************શબ્દ એક શોધો.ત્યા સંહિતા નીકળે. કુવો એક ખોદો. તો આખી સરિતા નીકળે... જનક જેવા આવી હજુ જો હળ હાંકે. તો આ ધરતી માં થી હજુ પણ સીતા નીકળે... હજુ ધબકે છે ક્યાક લક્ષ્મણ રેખા.. કે રાવણ જેવા ત્યાં થી બીતા નીકળે.... છે કાલીદાસ અને ભોજ ના ખંડેર. જો જરીક ખોતરો તો કવિતા નીકળે.... છે કૃષ્ણ ની વાંસળી ના એ કટકા. કે હોઠે જો માંડો તો સુર-સરિતા નીકળે.... સાવ અલગ છે તાસીર આ ભૂમી ની. કે મહાભારત વાવો ને ગીતા નીકળે.... દત્ત જેવા જોગી ની જો ફુંક લાગે તો.. હજુ ધુંણા તપ ના તપતા નીકળે..... `દાદ'આમતો નગર છે સાવ અજાણ્યુ. તોય કોક ખુણે ઓળખીતા અચુક નીકળે.....****************************************શબ્દ એક શોધું ત્યાં આખી સંહિતા નીકળે કૂવો જયાં એક ખોદુ ત્યાં આખી સરિતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભૂમિની અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે જનક જેવા આવીને જો હજીએ હળને હાંકે તો હજીએ આ ધરતીમાંથી સીતા નીકળે હજીએ ધબકે છે કયાંક લક્ષ્મણની એ રેખા રાવણો પણ જયાંથી બીતા બીતા નીકળે****************************************સત્સંગનો રસ ચાખ, પ્રાણી. તું સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાખ ... પ્રાણી, તું. આ રે કાયાનો ગર્વ ન કીજે, અંતે થવાની છે ખાખ. ... પ્રાણી, તું. હસ્તિ ને ઘોડી, માલ ખજાના, કાંઈ ન આવે સાથ. ... પ્રાણી, તું. સત્સંગથી બે ઘડીમાં મુક્તિ, વેદ પૂરે છે સાખ. ... પ્રાણી, તું. બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર, હરિચરણે ચિત્ત રાખ. ... પ્રાણી, તું.****************************************જનમ જે સંત ને આપે જનેતા એજ કહેવાયે અગર શુરો અગર દાતા ગુણો જેના સકળ ગાયે જનમ જે સંત ને.... ન જનમે વિર કે શુરો ન જનમે સંત ઉપકારી નકામા ના ભલે જનમે સમજવી વાંજણી નારી જનમ જે સંત ને.... કર્ણ કુંતા તણો જાયો બન્યા ભગવાન ભિખારી કસોટી કર્ણ ની કીધી ખરેખર ધન્ય જણનારી જનમ જે સંત ને.... પીતા ની ટેક ને ખાતીર ના લાગી દેહ પણ પ્યારી ધન્ય એ બાળ ચૈલયો ધન્ય સંગાવતી માઇ જનમ જે સંત ને.... નયન થી નીર ટપકે છે પુત્ર નો પ્રેમ નિહાળી છતાં વૈરાગ પણ દિધો માત મેનાવતી માઇ જનમ જે સંત ને.... સંનારી હોય તે સમજે હ્રદય ની વાત ને મારી જનેતા ને ઉદર જનમયા ક્રિષ્ન ને રામ અવતારી જનમ જે સંત ને.... જનેતા તોજ તુ જણજે સપુત નર સંત કે શાંણા ન જનમે ચતુર ચદુ તો ભલે પેટે પળે પાંણા જનમ જે સંત ને....****************************************કભી પ્યાસે કો પાની પિલાયા નહિ બાદ અમૃત પિલાને સે ક્યા ફાયદા કભી ગિરતે હુએ કો ઉઠાયા નહિ બાદ આંસુ બહાને સે ક્યા ફાયદા . મેં તો મંદિર ગયા, પૂજા-આરતી કી પૂજા કરતે હુએ યે ખયાલ આ ગયા કભી મા બાપ કી સેવા કી હી નહિ સિર્ફ પૂજા કે કરને સે ક્યા ફાયદા. …………………………………………..કભી પ્યાસે મેં તો સત્સંગ ગયા , ગુરુ વાણી સુની , ગુરુ વાણી કો સુનકર ખયાલ આ ગયા જન્મ માનવ કા લેકે દયા ના કરી ફિર માનવ કેહલાને સે ક્યા ફાયદા. ………………………………………….કભી પ્યાસે મેં ને દાન કિયા , મેં ને જપ તપ કિયા દાન કરતે હૂએ યે ખયાલ આ ગયા કભી ભૂખે કો ભોજન ખિલાયા નહિ દાન લાખો કા કરને સે ક્યા ફાયદા. ………………………………………….કભી પ્યાસે ગંગા નહાને હરિધ્વાર કાશી ગયા ગંગા નહાતે હી મન મેં ખયાલ આ ગયા તન કો ધોયા મગર મન કો ધોયા નહિ ફિર ગંગા નહાને સે ક્યા ફાયદા …………………………………………..કભી પ્યાસે મૈ ને વેદ પઢે , મૈ ને શાસ્ત્ર પઢે શાસ્ત્ર પઢતે હૂએ યે ખયાલ આ ગયા મૈ ને જ્ઞાન હી કિસીકો બાટા નહિ ફિર જ્ઞાની કેહલાને સે ક્યા ફાયદા. ……………………………………………કભી પ્યાસે મા પિતા કે ચરણો મેં હી ચારો ધામ હૈ આજા આજા યહી મુક્તિ કા ધામ હૈ પિતા-માતા કી સેવા કી હી નહિ ફિર તીર્થો મેં જાને સે ક્યા ફાયદા. ……………………………………………કભી પ્યાસે કભી ગિરતે હૂએ કો ઉઠાયા નહિ બાદમે આંસુ બહાને સે ક્યા ફાયદા.****************************************જાય ગુરુદેવ(દિપક બાપુ)સંત નાગેશ શર્મા___________________________________________________________________________________________________
जिसे कुछ भी समझने में या गैरसमझ हुई हो तो वह हमसे संपर्क कर सकता है! जय गुरुदेव Jay Gurudev જાય ગુરુ દેવ नागेश शर्मा Nagesh Sharma નાગેશ શર્મા दीपक बापू Deepak Bapu દિપક બાપુ Nagesh Best articles http://santnagesh.blogspot.in/2016/05/blog-post_91.html guru http://santnagesh.blogspot.in/2016/03/pratham.html Pratham http://santnagesh.blogspot.in/2016/03/blog-post.html Pashu ki paniya bane http://santnagesh.blogspot.in/2016/03/84-chauryaashi-ka-fera.html Chauryaashi ka fera 84 ka fera Yoni-manav yoni http://santnagesh.blogspot.in/2016/03/blog-post_28.html Yatra Tatra Sarvatra http://santnagesh.blogspot.in/2016/03/ek-shuruaat.html EK SHURUVAAT http://santnagesh.blogspot.in/2016/03/suajanya-whatsapp-santvani-group.html Prachand urja ke do pravahini kundali me http://santnagesh.blogspot.in/2016/04/blog-post.html Maanva mastishk kaisa hai http://santnagesh.blogspot.in/2016/04/blog-post_9.html Thodi Si Gyaan Ki Baate Bhaag 1 http://santnagesh.blogspot.in/2016/04/blog-post_25.html Thodi Si Gyaan Ki Baate Bhaag 2 http://santnagesh.blogspot.in/2016/05/blog-post.html Thodi Si Gyaan Ki Baate Bhaag 3 http://santnagesh.blogspot.in/2016/04/blog-post_19.html Kuch mulbhut tatvo ki jaankari http://santnagesh.blogspot.in/2016/05/blog-post_98.html Brahm ki khoj http://santnagesh.blogspot.in/2016/05/blog-post_11.html Manav Swabhaav Parivartan http://santnagesh.blogspot.in/2016/05/blog-post_19.html SAWAL PRASHNA QUESTION
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper