મૂળ રે વિનાનું કાયા ઝાડવું જી રે,
એ જી એને પડતાં નહીં લાગે વાર રે. એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી. એ જી એને પ્રેમનાં રે ખાતર પુરાવજો જી રે , એ એની પાળ્યો પહોંચી પિયાળ રે હાં… એને સત્યનાં રે પાણીડાં સીંચાવજો જી રે, એ જી એની નૂરત સૂરત પાણીયારી રે હાં… એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી. એ જી એને શીલ રે સંતોષ દોનું ફળ હુવા જી રે , એ તો અમર ફળ રે કહેવાય . રવિ ગુરૂ એમ કહે ભાણ રે જી તમે પ્રભુને ભજો તો ભવપાર રે. એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી.

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper