ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ
ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ, પછી પસ્તાવો થાશે રે; અગમ અગોચર રસનું નામ છે, એ તો પુરણ અધિકારીને ઠેરાશે ... ઝીલવો જ હોય માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ! જુઓને વિચારી તમે મનમાં રે, દૃશ્ય પદારથ નથી રે વાના પાનબાઈ, સુણો ચિત્ત દઈને વચનમાં રે... ઝીલવો જ હોય. આ તો ગુંજાનો લાડવો પાનબાઈ, અહંભાવ ગયા વિના ન ખવાય રે. કોટિ જનમની મટાડો ઝંખના ત્યારે, જાતિ રે પણું વયું જાય ... ઝીલવો જ હોય. દૃષ્ટિ રાખો ગુપત ચાખો પાનબાઈ, તો તો સહેજે આનંદ વરતાય રે, ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ, આપમાં આપ મળી જાય ... ઝીલવો જ હોય.
Saint Nagesh Sharma સંત નાગેશ संत नागेश
Nagesh Best articles
http://santnagesh.blogspot.in/2016/05/blog-post_91.html
guru
http://santnagesh.blogspot.in/2016/03/pratham.html
Pratham
http://santnagesh.blogspot.in/2016/03/blog-post.html
Pashu ki paniya bane
http://santnagesh.blogspot.in/2016/03/84-chauryaashi-ka-fera.html
Chauryaashi ka fera
84 ka fera
Yoni-manav yoni
http://santnagesh.blogspot.in/2016/03/blog-post_28.html
Yatra Tatra Sarvatra
http://santnagesh.blogspot.in/2016/03/ek-shuruaat.html
EK SHURUVAAT
http://santnagesh.blogspot.in/2016/03/suajanya-whatsapp-santvani-group.html
Prachand urja ke do pravahini kundali me
http://santnagesh.blogspot.in/2016/04/blog-post.html
Maanva mastishk kaisa hai
http://santnagesh.blogspot.in/2016/04/blog-post_9.html
Thodi Si Gyaan Ki Baate Bhaag 1
http://santnagesh.blogspot.in/2016/04/blog-post_25.html
Thodi Si Gyaan Ki Baate Bhaag 2
http://santnagesh.blogspot.in/2016/05/blog-post.html
Thodi Si Gyaan Ki Baate Bhaag 3
http://santnagesh.blogspot.in/2016/04/blog-post_19.html
Kuch mulbhut tatvo ki jaankari
http://santnagesh.blogspot.in/2016/05/blog-post_98.html
Brahm ki khoj
http://santnagesh.blogspot.in/2016/05/blog-post_11.html
Manav Swabhaav Parivartan
http://santnagesh.blogspot.in/2016/05/blog-post_19.html
SAWAL PRASHNA QUESTION
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper