નહિ રે વિસારું હરિ,
અંતરમાંથી નહિ રે વિસારું હરિ. જલ જમુનાનાં પાણી રે જાતાં શિર પર મટકી ધરી; આવતાં ને જાતાં મારગ વચ્ચે અમૂલખ વસ્તુ જડી ... અતંરમાંથી આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં ચરણ તમારે પડી; પીળાં પિતાંબર જરકશી જામા, કેસર આડ કરી ... અંતરમાંથી મોરમુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ધરી; બાઇ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ, વિઠ્ઠલ વરને વરી ... અંતરમાંથી

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper